11th Biology :: Super 123 | Test #01 | Envelope | A game_changer_series | પરબિડીયું

11th Biology :: Super 123 | Test #01 | Envelope | A game_changer_series | પરબિડીયું



#Super_123
#Test_01
#Envelope
#A_game_changer_series
#NEET #GUJCET
#Biology
#પરબિડીયું

નમસ્કાર વિદ્યાર્થીમિત્રો,

*11th-12th (B-ગ્રુપ)* ના વિદ્યાર્થીઓ *જીવવિજ્ઞાન* વિષયમાં બંને વર્ષો દરમિયાન સારી તૈયારી કરી શકે અને બોર્ડ પરીક્ષા પછી પણ NEET અને GUJCET ની પણ સારી રીતે તૈયારી કરીને ઈચ્છિત કોર્ષમાં એડમિશન મેળવીને ઉત્તમ ભવિષ્ય બનાવી શકે, એ હેતુથી #WhatsApp ના માધ્યમથી #FreeEducationalHelp/Teaching શરૂ કરેલ છે.
જેમાં આપ મેળવી શકશો…
▪Daily Free Educational .
▪Biology Course Videos
▪Biology Test Series
▪Biology Doubts’ Solution
▪Biology Educational updates

*🔹#GIRLSઅનેBOYSમાટેઅલગઅલગગ્રુપની LINKS મોકલેલ છે, આપ આપને લાગુ પડતા ગ્રુપમાં JOINING LINKS મારફતે જોડાઈ શકો છો.

*11th Girls*

*11th Boys*

*12th Girls*

*12th Boys*

*🖋Amit Tanna*
*【M.Sc.(Uni.1st), M.Ed.】*
*(Biology Teacher)*

◆ ધો.12 જીવવિજ્ઞાનના Regular Lectures.
– પ્રકરણમાં આવતાં વિવિધ મુદ્દાઓની સંપૂર્ણ, સચોટ માહિતી.
– NEET અને GUJCET માટે ઉપયોગી મુદ્દાઓનો સમાવેશ.
– બોર્ડ પરીક્ષામાં પૂછી શકાય તેવાં પ્રશ્નોની યાદી.

Leave a Reply